ટ્રમ્પનું EU સામે 15% ટેરિફ લાદવાનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારોની ખરીદી થશે.
ટ્રમ્પનું EU સામે 15% ટેરિફ લાદવાનું એલાન, ડીલ હેઠળ અમેરિકન હથિયારોની ખરીદી થશે.
Published on: 28th July, 2025

US અને EU ડીલ :ડોનાલ્ડ ટ્રમ્પ અને EU વચ્ચે મોટા વેપાર કરારની જાહેરાત થઈ છે. ટ્રમ્પે આને 'અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર' ગણાવ્યો છે, જે બંને માટે ફાયદાકારક રહેશે. આ કરાર હેઠળ યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે અને EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનોની ખરીદી વધારશે.