લૂંટ-મર્ડર બાદ પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ: Sachin અને Sachin GIDCમાં ભાડા કરાર વગર મકાન આપનાર 30 માલિકો સામે ગુનો.
Published on: 27th July, 2025
સુરતમાં લૂંટ અને મર્ડર બાદ પોલીસ એક્શનમાં, Sachin અને Sachin GIDC વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. ભાડા કરાર વગર મકાન આપનાર 30 મકાનમાલિકો સામે કાર્યવાહી કરાઈ. પોલીસે જણાવ્યું કે મકાનમાલિકોએ ભાડુઆતોના ડોક્યુમેન્ટ્સ અને ભાડા કરાર જમા કરાવવા અથવા ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે, નિયમોનું પાલન ન કરનાર સામે કેસ દાખલ થશે.

Published on: July 27, 2025