15 વર્ષથી ફરાર અપહરણનો આરોપી સુરતથી પકડાયો: આરોપી ટેમ્પો ડ્રાઈવર રાજસ્થાનમાં સંતાઈને રહેતો હતો, શેઠ સાથે મળી ગુનાને અંજામ આપતો હતો.
15 વર્ષથી ફરાર અપહરણનો આરોપી સુરતથી પકડાયો: આરોપી ટેમ્પો ડ્રાઈવર રાજસ્થાનમાં સંતાઈને રહેતો હતો, શેઠ સાથે મળી ગુનાને અંજામ આપતો હતો.
Published on: 05th August, 2025

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે અપહરણના ગુનામાં છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ દિનેશ તારાચંદ ભાર્ગવને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનમાં રહેઠાણ બદલીને છુપાઈને પોલીસથી બચતો હતો. દિનેશ અગાઉ શેઠ કૈલાશ સાથે મળી દીકરા અને પત્નીનું અપહરણ કર્યું હતું. વર્ષ 2010માં સંજનાબેનનું અપહરણ કરતી વખતે અકસ્માત થતા તે ભાગી ગયો હતો. PCB એ બાતમીના આધારે દિનેશને દબોચી લીધો.