પંચમહાલમાં 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જાંબુઘોડામાં; કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરામાં આયોજન બેઠક યોજાઈ.
Published on: 05th August, 2025
આગામી 15મી ઓગસ્ટે પંચમહાલ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થશે. આયોજન માટે કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરામાં બેઠક યોજાઈ. કલેક્ટર દહિયાએ સંકલન સમિતિના અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા જણાવ્યું. બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, માર્ગ-રસ્તા, વીજ કનેકશન સહિતની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Published on: August 05, 2025