MP, ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ગૌરીકુંડમાં ભૂસ્ખલન, કેદારનાથ માર્ગ બંધ અને ઓડિશામાં નદીઓ ભયજનક સ્તરે.
Published on: 27th July, 2025
હવામાન વિભાગે MP, ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ માટે RED ALERT જાહેર કર્યું છે. ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યોમાં ORANGE ALERT જાહેર કરાયું છે. ગૌરીકુંડમાં ભૂસ્ખલનને કારણે કેદારનાથ માર્ગ બંધ થતાં યાત્રાળુઓને ખસેડાયા છે. ઓડિશામાં નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહે છે, લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેરળમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે અને માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે.

Published on: July 27, 2025