પોલીસે JCB ડ્રાઇવરની ધરપકડ કરી, ગુનો કબૂલ કરાવી ઊઠ-બેસ કરાવી.
પોલીસે JCB ડ્રાઇવરની ધરપકડ કરી, ગુનો કબૂલ કરાવી ઊઠ-બેસ કરાવી.
Published on: 06th February, 2026

વડોદરામાં JCB માં શ્રમિકોને બેસાડી જોખમી સવારીનો VIDEO VIRAL થતા પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી. આરોપીએ પોલીસ સ્ટેશનમાં કાન પકડી ઉઠકબેઠક કરી માફી માંગી. હરણી પોલીસે આરોપી મુમતાજ આલમની ધરપકડ કરી હતી. ટ્રાફિક પોલીસના હેડ કોસ્ટેબલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.