રાજકોટ: PR અપાવવાના બહાને તાંત્રિકે યુવક સાથે ₹24 લાખની છેતરપિંડી આચરી.
રાજકોટ: PR અપાવવાના બહાને તાંત્રિકે યુવક સાથે ₹24 લાખની છેતરપિંડી આચરી.
Published on: 06th February, 2026

ઓસ્ટ્રેલિયામાં PR મેળવવાની લાલચમાં યુવકે તાંત્રિક વિધિના નામે લાખો ગુમાવ્યા. અમદાવાદના અંકિત પરમારને સતીશ ધામીએ વિધિ દ્વારા કામ કરાવી આપવાની લાલચ આપી, વીડિયો કોલ પર તાંત્રિક વિધિ કરાવી ₹24.23 લાખ પડાવ્યા. પોલીસે આરોપી ભુવા સતીશ ધામીની અટકાયત કરી ₹12.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ તપાસ હાથ ધરી છે.