અમદાવાદ ન્યૂઝ : શહેરીજનો પર મોંઘવારીનો માર, અમદાવાદ-ગાંધીનગરના વીજગ્રાહકોનું વીજબિલ વધવાની શક્યતા.
અમદાવાદ ન્યૂઝ : શહેરીજનો પર મોંઘવારીનો માર, અમદાવાદ-ગાંધીનગરના વીજગ્રાહકોનું વીજબિલ વધવાની શક્યતા.
Published on: 06th February, 2026

અમદાવાદ અને ગાંધીનગરના વીજગ્રાહકોનું વીજળી બિલ વધવાની શક્યતા છે, જેમાં Torrent Power એ યુનિટ દીઠ 17 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસૂલવાની પરવાનગી માંગી છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તો આશરે 21.72 લાખથી વધુ ગ્રાહકો પર અંદાજે Rs.148 કરોડનો બોજો આવી શકે છે. આ ચાર્જિસ 2026-27ના નાણાકીય વર્ષમાં લાગી શકે છે.