વડોદરા ડેરી ચૂંટણી વિવાદ: કલેક્ટર સહિત 5ને હાઈકોર્ટનું તેડું, ચૂંટણી રોકાતા વિવાદ વધ્યો.
વડોદરા ડેરી ચૂંટણી વિવાદ: કલેક્ટર સહિત 5ને હાઈકોર્ટનું તેડું, ચૂંટણી રોકાતા વિવાદ વધ્યો.
Published on: 06th February, 2026

વડોદરા ડેરીએ ચૂંટણી આદેશનું પાલન ન કરતા High Courtનું આકરું વલણ. રાજ્ય સરકાર અને વડોદરા તંત્રની ઝાટકણી. કોર્ટના તિરસ્કાર બદલ સહકાર સચિવ, રજિસ્ટ્રાર મીતેશ પંડ્યા, કલેક્ટર અનિલ ધામેલીયા સહિત પાંચ અધિકારીઓને Courtમાં હાજર રહેવા આદેશ. ચૂંટણીમાં વિલંબ મુદ્દે સરકારે સ્ટાફ SIRની કામગીરીમાં હોવાનું જણાવ્યું.