ખાખસર શાળાની દીકરીઓએ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો.
ખાખસર શાળાની દીકરીઓએ નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો.
Published on: 06th February, 2026

આણંદ જિલ્લાની ખાખસર પ્રાથમિક શાળા (પી.એમ. શ્રી-ગુજરાત)ની વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમ મેળવી સિદ્ધિ મેળવી છે. Hemchandracharya North Gujarat University, Patan ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દિવ્યાબેન પરમાર, જાનવીબેન ચૌહાણ અને રશ્મિબેન ચૌહાણ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા છે. આ સિદ્ધિ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે પ્રેરણાદાયક છે.