બનાસકાંઠામાં ભારે વરસાદમાં પોલીસની સક્રિયતા: 160 પોલીસ જવાનો દ્વારા 63 લોકોનું રેસ્ક્યુ.
Published on: 10th September, 2025
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદથી વહીવટી તંત્ર કાર્યરત છે. કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી ચાલી રહી છે. SP પ્રશાંત સુમ્બેના નેતૃત્વમાં પોલીસ વિભાગ 24 કલાક કાર્યરત છે. 3 DYSP, 8 PI અને 150 પોલીસ જવાનોની ટીમે 63 લોકોને રેસ્ક્યુ કર્યા. આ ટીમે સુઈગામના ભરડવા, ભાટવરવાસ અને તીર્થગામ સહિતના ગામોમાંથી લોકોને બચાવ્યા અને સલામત સ્થળે ખસેડ્યા. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

Published on: September 10, 2025