નિવૃત્ત અધિકારી સાથે રૂ. 1.17 કરોડની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ.
Published on: 28th July, 2025

પાટણમાં, નિવૃત્ત અરવિંદ પટેલને અજાણી કંપનીમાં રોકાણ માટે લલચાવીને રૂ. 1.15 કરોડની છેતરપિંડી કરાઈ. પોલીસે પ્રિન્સ પરસોતમભાઈ ઉર્ફે મહેશભાઈ મકવાણાને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને 25/07/2025 સુધીનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યો. ત્યારબાદ તેને જયુડીસિયલ કસ્ટડીમાં મોકલાયો. પ્રિન્સના બંધન બેંક એકાઉન્ટમાંથી રૂ. 13,50,000 અલગ અલગ તારીખે ટ્રાન્સફર થયા હતા. Police તપાસ ચાલુ છે.