બેન સ્ટોક્સે જાડેજા સાથે હાથ ન મિલાવતા 'હેન્ડશેક કોન્ટ્રોવર્સી' ચર્ચામાં.
Published on: 28th July, 2025
બેન સ્ટોક્સની 'હેન્ડશેક કોન્ટ્રોવર્સી' ક્રિકેટ જગતમાં ચર્ચાસ્પદ બની છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં મેચ ડ્રો કરવા સ્ટોક્સનો પ્રસ્તાવ જાડેજાએ નકાર્યો, કારણ કે તે સદીની નજીક હતો. ત્યારબાદ જાડેજાએ સેન્ચુરી પૂરી કર્યા પછી ભારતે મેચ ડ્રો કરવા સંમતિ આપી અને ખેલાડીઓએ હાથ મિલાવ્યા.

Published on: July 28, 2025