સૌરાષ્ટ્ર સમાચાર વિશ્લેષણ: ભાવનગર જિલ્લામાં આ વર્ષે વરસાદમાં લગભગ દોઢ ગણો વધારો થયો.
Published on: 28th July, 2025
ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 55.79 ટકાનો વધારો થયો છે. 27 જુલાઈ સુધીમાં 328 mm થી વધીને 511 mm વરસાદ થયો છે. સિહોરમાં 778 mm અને ઉમરાળામાં 731 mm વરસાદ થયો છે. ભાવનગર શહેરમાં 271 mm વરસાદ થયો છે. 27 જુલાઈ સુધીમાં સરેરાશ 511 mm વરસાદ વરસ્યો છે.

Published on: July 28, 2025