નેપાળમાં અશાંતિ: 20ના મોત, સોશિયલ મીડિયા પ્રતિબંધ હટ્યો છતાં Gen-Zની માંગણીઓ યથાવત.
Published on: 09th September, 2025
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Zના હિંસક દેખાવોથી સ્થિતિ વણસી. પોલીસ કાર્યવાહીમાં 20 લોકોના મોત અને 300થી વધુ ઘાયલ થયા. ગૃહમંત્રીનું રાજીનામું, કાઠમંડુમાં તંગદિલી યથાવત. Gen-Z રિવોલ્યુશન હજુ પણ પોતાની માંગ સાથે રસ્તા પર છે.
નેપાળમાં અશાંતિ: 20ના મોત, સોશિયલ મીડિયા પ્રતિબંધ હટ્યો છતાં Gen-Zની માંગણીઓ યથાવત.

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Zના હિંસક દેખાવોથી સ્થિતિ વણસી. પોલીસ કાર્યવાહીમાં 20 લોકોના મોત અને 300થી વધુ ઘાયલ થયા. ગૃહમંત્રીનું રાજીનામું, કાઠમંડુમાં તંગદિલી યથાવત. Gen-Z રિવોલ્યુશન હજુ પણ પોતાની માંગ સાથે રસ્તા પર છે.
Published on: September 09, 2025