વડોદરામાં દશામાં તહેવાર નિમિત્તે 16 હજારથી વધુ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન આયોજન.
વડોદરામાં દશામાં તહેવાર નિમિત્તે 16 હજારથી વધુ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન આયોજન.
Published on: 03rd August, 2025

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાં તહેવાર નિમિત્તે પ્રથમવાર 8 સ્થળોએ મૂર્તિ વિસર્જનનું આયોજન કરાયું. જેમાં 6 સ્થળોએ કૃત્રિમ તળાવો અને 2 સ્થળોએ કુદરતી વ્યવસ્થા સાથે 16380 મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન થયું. ડો. શીતલભાઈ મિસ્ત્રીએ VMC ટીમ, પોલીસ અને નાગરિકોનો આભાર માન્યો. ઝોનવાઇઝ મૂર્તિ વિસર્જન થયું.