4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ORANGE ALERT.
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ORANGE ALERT.
Published on: 27th July, 2025

Gujarat Weather News: ગુજરાતમાં ખેડા, અમદાવાદ, બનાસકાંઠામાં વરસાદ. અમદાવાદ, બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. હવામાન વિભાગની આગાહીથી ચિંતા વધી, ORANGE ALERT જાહેર કરાયું.