ગુજરાત સમાચાર: RTI અરજી ઘટનાના 30 દિવસમાં થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે, નાશ કરનાર સામે કાર્યવાહી.
ગુજરાત સમાચાર: RTI અરજી ઘટનાના 30 દિવસમાં થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે, નાશ કરનાર સામે કાર્યવાહી.
Published on: 04th August, 2025

ગુજરાત હાઈકોર્ટે CCTV ફરજિયાત લગાવવા આદેશ આપ્યો છે, અને માહિતી આયોગે ચુકાદો આપ્યો છે કે ઘટનાના 30 દિવસમાં RTI થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે. ફૂટેજનો નાશ કરનાર સામે કાર્યવાહી થશે. શહેર કોટડા પોલીસ મથકે CCTVની ફરિયાદ નોંધાઇ હતી, પોલીસે RTI હેઠળ ફૂટેજ ન આપતા મામલો માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. CCTV ફૂટેજના પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા સૂચના અપાઈ છે.