અમદાવાની ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો થતા ભયનો માહોલ.
અમદાવાની ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો થતા ભયનો માહોલ.
Published on: 29th March, 2026

ચાણક્યાપુરીમાં છેલ્લા એક મહિનાથી વાંદરાનો આતંક છે, વન્યજીવોના પ્રવેશથી લોકોમાં ફફડાટ છે. વાંદરાઓએ મહિલા અને બાળકી પર હુમલો કરતા ભય ફેલાયો છે. વાંદરા ઘરોમાં ઘૂસીને નુકસાન કરે છે અને રસ્તા પર હુમલો કરે છે. લોકો લાકડી લઈને ફરવા મજબૂર બન્યા છે, હાલમાં બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.