<>તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું.
Published on: 09th September, 2025
<>મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્ય સરકારે પુલોની ચકાસણી કરી. Gujaratમાં માર્ગ મકાન વિભાગે તપાસ કરતા જાણ થઈ કે 166 બ્રિજ પડું-પડું છે. નાના કરતા મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે.
<>તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું.

<>મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્ય સરકારે પુલોની ચકાસણી કરી. Gujaratમાં માર્ગ મકાન વિભાગે તપાસ કરતા જાણ થઈ કે 166 બ્રિજ પડું-પડું છે. નાના કરતા મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે.
Published on: September 09, 2025