હિંમતનગરમાં ઉદ્યમ ઉડાન: સાંસદ શોભનાબેન બારૈયાની હાજરીમાં યુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું.
Published on: 11th September, 2025
હિંમતનગરમાં લઘુ ઉદ્યોગ ભારતી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યમ ઉડાન કાર્યક્રમ યોજાયો. જેમાં સાંસદ શોભનાબેન બારૈયા અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું. સવજીભાઈએ નવી ટેક્નોલોજી અને ગુણવત્તા અપનાવવા જણાવ્યું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025 અને ઉદ્યોગનીતિ વિશે માહિતી આપી. ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા.

Published on: September 11, 2025