વર્ષ 2026: અતિવૃષ્ટિ, વાવાઝોડાની આગાહી; જ્વાળાઓ સુખ લાવશે, ધુમાડો મોંઘવારી લાવશે; જ્યોતિષીઓનો વરતારો.
વર્ષ 2026: અતિવૃષ્ટિ, વાવાઝોડાની આગાહી; જ્વાળાઓ સુખ લાવશે, ધુમાડો મોંઘવારી લાવશે; જ્યોતિષીઓનો વરતારો.
Published on: 03rd March, 2026

વર્ષ 2026માં અતિવૃષ્ટિ, વાવાઝોડાની આગાહી; હોળીની જ્વાળાઓ આકાશ તરફ જતાં સુખ, સમૃદ્ધિ, સારા વરસાદના સંકેત આપે છે, પરંતુ ભારે ધુમાડો મોંઘવારી અને આર્થિક તંગી લાવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ રહેશે, જ્યારે ગ્રહણોને લીધે વેપારીઓ માટે કપરો સમય રહેશે.