અમદાવાદ જળમગ્ન: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપાસ બંધ કરાયો.
અમદાવાદ જળમગ્ન: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપાસ બંધ કરાયો.
Published on: 27th July, 2025

Ahmedabadમાં રવિવારે ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, મીઠાખળી અંડરપાસ બંધ કરાયો. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને લોકોને ભારે તકલીફ પડી. Ahmedabad Rainને કારણે શહેરમાં મુશ્કેલી સર્જાઈ. લોકો ભારે પરેશાન થયા.