Jetpur: ટેકાના ભાવે ખરીદેલ મગફળીની ચોરી, અંદાજે રૂ. ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો હોવાની આશંકા.
Jetpur: ટેકાના ભાવે ખરીદેલ મગફળીની ચોરી, અંદાજે રૂ. ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો હોવાની આશંકા.
Published on: 05th August, 2025

જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીની ચોરી થઈ. NAFED દ્વારા વેરહાઉસમાં રખાયેલી મગફળીની ગુણીઓ બોલેરો ગાડીમાં નાખીને ચોરાઈ. પોલીસે અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ ગુણી મગફળી, કિંમત આશરે રૂ. ૨૫ થી ૨૮ લાખની ચોરીનો અંદાજ લગાવ્યો. ગોડાઉન મેનેજરે ફરિયાદમાં ઢીલ કરી, રાજકીય આગેવાનોએ સમાધાનની ઓફર કરી, મીડિયામાં આવતા પોલીસ પર દબાણ આવ્યું.