ફેક મેસેજથી કંપની બ્લેકલિસ્ટ: એપ્લિકેશનના દુરુપયોગથી વડોદરાના બિઝનેસમેનની કંપની બ્લેકલિસ્ટ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ.
ફેક મેસેજથી કંપની બ્લેકલિસ્ટ: એપ્લિકેશનના દુરુપયોગથી વડોદરાના બિઝનેસમેનની કંપની બ્લેકલિસ્ટ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ.
Published on: 05th August, 2025

વડોદરાના બિઝનેસમેનની થાણે સ્થિત કંપનીની એપ્લિકેશનનો દુરુપયોગ કરી ફેક મેસેજ મોકલવામાં આવતા JIO એ સર્વિસ બ્લેકલિસ્ટ કરી. વેપારીએ ZUMP નામની એપ્લિકેશન દ્વારા ખરીદ-વેચાણ માટે મેસેજ મોકલ્યા હતા. 5 નવેમ્બર 2024ના રોજ તેમને જાણ થઈ કે ટેલિકોમ કંપની JIO દ્વારા એપ્લિકેશનનું SMS હેડર ZUMPAP બ્લેકલિસ્ટ કરાયું છે, કારણ કે ટેમ્પલેટ આઈડીનો મિસ યુઝ થયો હતો. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.