20 વર્ષીય વિદ્યાર્થિનીનો પરીક્ષાના તણાવમાં આપઘાત: કોલવડા આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં જીવન ટુંકાવ્યું, પિતા સાથે ફોન પર કરી અંતિમ વાત.
20 વર્ષીય વિદ્યાર્થિનીનો પરીક્ષાના તણાવમાં આપઘાત: કોલવડા આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં જીવન ટુંકાવ્યું, પિતા સાથે ફોન પર કરી અંતિમ વાત.
Published on: 05th August, 2025

ગાંધીનગરના કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક કોલેજ કેમ્પસમાં 20 વર્ષીય BAMS વિદ્યાર્થિનીએ ATKT આવતા પરીક્ષાના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. અખંડાનંદ કોલેજનું કેમ્પસ નિર્માણાધીન હોવાથી વિદ્યાર્થીઓને કોલવડા શિફ્ટ કરાયા હતા. યુવતીએ રૂમમાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, સુસાઇડ નોટ મળી નથી. યુવતીએ ઘટના પહેલાં પિતા સાથે વાત કરી હતી.