ટ્રમ્પના ટેરિફ પર ભારતનો જવાબ: રશિયન તેલની ખરીદી ચાલુ રહેશે.
ટ્રમ્પના ટેરિફ પર ભારતનો જવાબ: રશિયન તેલની ખરીદી ચાલુ રહેશે.
Published on: 05th August, 2025

રશિયા પાસેથી તેલ ખરીદવા પર ટ્રમ્પના 25 ટકા ટેરિફ લાદવાના નિર્ણય સામે ભારતે તડતડતો જવાબ આપ્યો. ભારતે જણાવ્યું કે યુ.એસ. પોતે જ રશિયા પાસેથી યુરેનિયમ, પેલેડીયમ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ ખરીદે છે. ટ્રમ્પ બેવડાં ધોરણો અપનાવે છે. નવી દિલ્હીએ આયાતી માલ પર ટેરિફ લાદવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.