રાજકોટ: ધર્મની બેનના ઝઘડામાં યુવકની હત્યા, 4 આરોપી ઝડપાયા, છરીના ઘા મારી રહેંસી નાખ્યો.
રાજકોટ: ધર્મની બેનના ઝઘડામાં યુવકની હત્યા, 4 આરોપી ઝડપાયા, છરીના ઘા મારી રહેંસી નાખ્યો.
Published on: 05th August, 2025

રાજકોટમાં ધર્મની બેનના ઝઘડામાં ભાવેશ વ્યાસ નામના 40 વર્ષીય યુવકની હત્યા થઈ. પોલીસે 3 આરોપી ધ્રુવીન, શ્વેતા અને કૌશલની ધરપકડ કરી, જ્યારે એક આરોપી જૈનિશ હજુ ફરાર છે. માતાએ ધ્રુવીનને યુવતી સાથે સંબંધ રાખવાની ના પાડતાં ઝઘડો થયો. ભાવેશ વચ્ચે પડતાં ધ્રુવીને છરીના ઘા માર્યા. પોલીસે murderનો ગુનો દાખલ કર્યો. Crime branch વધુ તપાસ કરે છે.