લખતરના કડુ ગામે વીજશોકથી મોર ઘાયલ; ગ્રામજનોએ બચાવી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો.
Published on: 05th August, 2025
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કડુ ગામે PGVCLના વાયરને અડતા મોરને વીજશોક લાગ્યો. ગ્રામજનોએ તાત્કાલિક સારવાર આપી, તેને સુરક્ષિત જગ્યાએ રાખ્યો. ત્યારબાદ લખતર ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી. RFO બી.આર.મકવાણાની સૂચનાથી ફોરેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને મોરનો કબજો મેળવી વધુ સારવાર માટે ઓફિસ લઈ ગયા.

Published on: August 05, 2025