શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી VC દાહોદ પ્રવાસે: પ્રવેશોત્સવ, આદિવાસી સંસ્કૃતિ ઉજવણી અને સંસ્થાઓની મુલાકાત લીધી. (VC Dahod Visit).
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી VC દાહોદ પ્રવાસે: પ્રવેશોત્સવ, આદિવાસી સંસ્કૃતિ ઉજવણી અને સંસ્થાઓની મુલાકાત લીધી. (VC Dahod Visit).
Published on: 05th August, 2025

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC પ્રો. હરિભાઈ કાતરીયાએ દાહોદમાં શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આદિવાસી સંસ્કૃતિની ઉજવણીમાં ભાગ લીધો. કંબોઈમાં શ્રી ગોવિંદ ગુરુ સમાધિસ્થાનની મુલાકાત લીધી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. N.M. સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની મુલાકાત દરમિયાન MOU પર હસ્તાક્ષર કર્યા. Sunrise Nursing College માં હેલ્થ અવેરનેસ કાર્યક્રમમાં ભાગ લીધો.