દવા ખાઓ-પૈસા કમાઓ: અમદાવાદમાં Clinical trialએ યુવકની જિંદગી બરબાદ કરી નાખી.
દવા ખાઓ-પૈસા કમાઓ: અમદાવાદમાં Clinical trialએ યુવકની જિંદગી બરબાદ કરી નાખી.
Published on: 08th September, 2025

Gujarat દવા ઉત્પાદનમાં અગ્રેસર છે, હવે Clinical trialમાં પણ આગળ છે. Unauthorized Clinical trialના કારણે બેરોજગારો કમાણી માટે આંધળી દોટ મૂકે છે, પણ રૂપિયા માટે જીવ જોખમમાં મૂકે છે. Ahmedabadના યુવકની Clinical trialને લીધે જિંદગી બરબાદ થઈ, આડઅસરથી શારીરિક અને માનસિક બીમારીનો ભોગ બન્યો.