ST બસ ભાવનગર રોડ પર રેલ્વે ફાટક પાસે વૃક્ષ સાથે અથડાઈ, સદનસીબે કોઈ જાનહાની નહીં.
Published on: 27th July, 2025
બોટાદમાં ભાવનગર રોડ પર રેલ્વે ફાટક પાસે ST બસને અકસ્માત થયો. બસ રેલ્વે ફાટક પાસે વૃક્ષ સાથે અથડાઈ. પ્રાથમિક માહિતી પ્રમાણે, ST બસની બ્રેક ફેઈલ થવાના કારણે અકસ્માત થયો. બસ ઢાળમાં રિવર્સમાં દોડી ગઈ અને વૃક્ષ સાથે અથડાઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ ચાલુ.

Published on: July 27, 2025