Banaskantha: ભારે વરસાદથી સરહદી વિસ્તારોમાં તારાજી, વિધાનસભા અધ્યક્ષની મોડી રાત્રે મુલાકાત.
Published on: 09th September, 2025
બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદથી તારાજી, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું. વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરાયું, 3000 નાગરિકો માટે રસોડું શરૂ કરાયું. સરકાર અને તંત્ર દ્વારા જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ.

Published on: September 09, 2025