ઈંગ્લેન્ડમાં એન્ડરસન-તેંડુલકરનું અપમાન: ચાહકોની ફરિયાદ-ટ્રોફીને નામ, સન્માન નહીં.
Published on: 05th August, 2025
Anderson-Tendulkar Trophy 2025: ભારત ઈંગ્લેન્ડમાં રમતું ત્યારે ટ્રોફીનું નામ 'પટૌડી ટ્રોફી' હતું, અને ઈંગ્લેન્ડ ભારત આવતું ત્યારે એન્થોની ડી મેલો ટ્રોફી હતી. ચાહકોની ફરિયાદ છે કે એન્ડરસન અને તેંડુલકર જેવા દિગ્ગજોના નામ ટ્રોફીને આપવામાં આવ્યા છે, પરંતુ તેમને સન્માન આપવામાં આવ્યું નથી. આ નામ બદલવામાં આવ્યું છે.

Published on: August 05, 2025