અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટથી યુવક-યુવતીનું કરુણ મોત: કોની બેદરકારી?
Published on: 09th September, 2025
Ahmedabadમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી નારોલ વિસ્તારમાં યુવક અને યુવતીનું કરુણ મોત થયું. ફાયરની ટીમે મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. આ ઘટના તંત્રની ઘોર બેદરકારીને લીધે બની હોવાનું માનવામાં આવે છે. મટનગલી ખાતે આ દુર્ઘટના ઘટી હતી.
અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટથી યુવક-યુવતીનું કરુણ મોત: કોની બેદરકારી?

Ahmedabadમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી નારોલ વિસ્તારમાં યુવક અને યુવતીનું કરુણ મોત થયું. ફાયરની ટીમે મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. આ ઘટના તંત્રની ઘોર બેદરકારીને લીધે બની હોવાનું માનવામાં આવે છે. મટનગલી ખાતે આ દુર્ઘટના ઘટી હતી.
Published on: September 09, 2025