સિક્કામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ₹76,000ની છેતરપિંડી, એક શખ્સ સામે ફરિયાદ.
સિક્કામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ₹76,000ની છેતરપિંડી, એક શખ્સ સામે ફરિયાદ.
Published on: 27th July, 2025

જામનગરના સિક્કાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સહદેવભાઈ હોરીયા સાથે છેતરપિંડી થઈ. સિક્કા હાઉસિંગ બોર્ડના લક્કીરાજસિંહ ઝાલાએ ₹76,000નો iPhone વાપરવા લઈ પરત ન કર્યો. કેસ કરવાની ધમકી આપતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે તપાસ હાથ ધરી.