સાબરકાંઠામાં ભારે વરસાદ: તલોદમાં 5 ઇંચ, પ્રાંતિજમાં 4 ઇંચ અને હિંમતનગરમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો.
Published on: 27th July, 2025
સાબરકાંઠા જિલ્લામાં ઉકળાટ બાદ વરસાદ શરૂ, તલોદમાં 5 ઇંચ, પ્રાંતિજમાં 4 ઇંચ અને હિંમતનગરમાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સારો વરસાદ થયો છે. ખેડબ્રહ્મામાં પોણા 2 ઇંચ અને વડાલીમાં પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. હાથમતી જળાશયમાં 995 QUEUSEC અને હરણાવ જળાશયમાં 450 QUEUSEC પાણીની આવક થઈ છે.

Published on: July 27, 2025