4 હજાર ટન કોલસો ગાયબ: હાઈકોર્ટની ઝાટકણી, મંત્રીનું કારણ - કદાચ વરસાદમાં વહી ગયો!
Published on: 29th July, 2025
Meghalaya માં 4000 ટન કોલસો ગાયબ થતા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો. મંત્રીએ કારણ આપતા કહ્યું કે ધોધમાર વરસાદના લીધે કોલસો પાણીમાં વહી ગયો. હાઈકોર્ટે કોલસો ગુમ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે અને મેઘાલય સરકારે આબકારી મંત્રી કિરમેન શાયલાએ ચોંકાવનારો જવાબ આપ્યો છે.

Published on: July 29, 2025