વ્યાજખોરોનો ત્રાસ: ગારિયાધારમાં મહિલાનો પ્લોટ 3 વ્યાજખોરોએ પચાવી પાડ્યો, પોલીસ ફરિયાદ.
Published on: 28th July, 2025
ગારિયાધારમાં મહિલાને રૂપિયાની જરૂર પડતાં 3 વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, વ્યાજ સમયસર ચુકવ્યું. સમાબેને 10 લાખનું ખોટું લખાણ કરાવ્યું, જેઠુરભાઈએ પ્લોટ પચાવી પાડ્યો. ત્રણેયના ત્રાસથી કંટાળી ધારાબેને ગારિયાધાર Police સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં સમાબેન આંકોલિયા, જેઠુરભાઈ ભમ્મર અને રમેશભાઈ મકવાણા સામે ફરિયાદ થઈ. Police તપાસ ચાલુ.

Published on: July 28, 2025