જામનગર: શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઈ, લડતના એંધાણ.
જામનગર: શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઈ, લડતના એંધાણ.
Published on: 27th July, 2025

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં. 29ના ત્રણ શિક્ષકોની ઈજાફો રોકવા સાથે બદલી કરવામાં આવી છે. આ શિક્ષાત્મક પગલાંને કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા મનસ્વી પદ્ધતિથી આ શિક્ષાત્મક પગલાં લેવાયા છે.