Rajkot News: ધોરાજીમાં નબીરાઓની સ્ટંટબાજી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
Rajkot News: ધોરાજીમાં નબીરાઓની સ્ટંટબાજી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
Published on: 30th October, 2025

રાજકોટના ધોરાજીમાં નબીરાઓ હાઇવે પર જોખમી સ્ટંટ કરતા હતા. આ યુવકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો VIDEO વાયરલ થયો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટબાજોને પકડ્યા, કાયદાકીય કાર્યવાહી કરી. પોલીસે યુવાનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું, અને કડક સંદેશ આપ્યો કે રસ્તા સ્ટંટ માટે નથી. Police આવા તત્વો પર નજર રાખશે.