મંગળવારનું રાશિફળ: વૃષભ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે, કન્યા-મીન રાશિના અટકેલાં કામો શરૂ થશે. જાણો તમારી રાશિનું રાશિફળ.
Published on: 28th July, 2025
ગુજરાતી પંચાંગ મુજબ, 29 જુલાઈ 2025 નું રાશિફળ. મેષને ભાગીદારીની તક, વૃષભને મિલકતનો સોદો, મિથુનને નવું કામ મળશે. કન્યા અને મીન રાશિના અટકેલા કામો ફરી શરૂ થશે. વૃશ્ચિકને મહેનતનું પરિણામ, મકરને વ્યવસાયમાં તકો મળશે. કુંભની આર્થિક સ્થિતિ સારી રહેશે. Dr. Ajay Bhambi મુજબ દરેક રાશિ માટે દિવસ કેવો રહેશે તે જાણો. Stay positive and avoid overspending.

Published on: July 28, 2025