01 ઓગસ્ટનું ટેરો રાશિફળ: મેષ માટે અટકેલી યોજના આગળ વધશે; કર્ક માટે જૂનો વિવાદ ઉકેલાશે.
Published on: 31st July, 2025
ટેરોકાર્ડ ભવિષ્યફળ મુજબ જાણો તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ ડો. બબીના પાસેથી... મેષ રાશિ માટે The Star કાર્ડ સકારાત્મક ઉર્જા આપશે. વૃષભ રાશિ માટે Night of Wands ઉર્જા અને ઉત્સાહ વધારશે. મિથુન રાશિ માટે King of Cups પરિપક્વતા લાવશે. કર્ક રાશિ માટે The Judgement ન્યાય અપાવશે. સિંહ રાશિ માટે Page of Swords સંઘર્ષ કરાવી શકે છે. કન્યા રાશિ માટે Strength નિર્ણયોમાં મદદ કરશે, વગેરે.

Published on: July 31, 2025