ભાવનગરનો સેમીકંડક્ટરની સાથે IT ક્ષેત્રે પણ વિકાસ: અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ યોજાયો.
ભાવનગરનો સેમીકંડક્ટરની સાથે IT ક્ષેત્રે પણ વિકાસ: અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંવાદ યોજાયો.
Published on: 03rd August, 2025

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરની મુલાકાતે હતા. ભાવનગર-અયોધ્યા ટ્રેન શરૂ કરાવી. વિકસિત ભારત સંવાદમાં સેમીકંડક્ટરથી IT ક્ષેત્રે વિકાસની વાત કરી. રેલ્વે મંત્રીએ રેલ્વેના વિકાસ અને વંદેભારત એક્સપ્રેસ વિષે માહિતી આપી. ભાવનગરના ધોલેરા ખાતે બની રહેલા સેમીકંડક્ટર મામલે દેશની મોટી સફળતા ગણાવી, IT ક્ષેત્રે રોજગારીની તકો વધારવાની વાત કરી. Mansukh Mandaviya હાજર રહ્યા.