Mehsana News: વિજાપુરમાં બે અકસ્માતમાં બાળક સહિત બેના મોત, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
Mehsana News: વિજાપુરમાં બે અકસ્માતમાં બાળક સહિત બેના મોત, પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.
Published on: 03rd August, 2025

વિજાપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં એક બાળક અને એક શ્રમિકનું મોત થયું. વસાઈ ગામ નજીક રિક્ષાને કારે ટક્કર મારતા બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે વિજાપુર હાઈવે પર Hit & Run કેસમાં શ્રમિકનું મોત થયું, પોલીસે તપાસ હાથ ધરી.