Anand News: આણંદમાં ટાઉનહોલ પાસે સાયકલ સવાર ડમ્પર નીચે આવતા અકસ્માત, CCTVમાં ઘટના કેદ.
Published on: 03rd August, 2025
આણંદ ટાઉનહોલ પાસે સાયકલ સવાર અચાનક ડમ્પર નીચે સ્લીપ થઈ જતા અકસ્માત થયો, જે CCTVમાં કેદ થયો. ડમ્પર ચાલકનો વાંક ન હતો. Activa ચાલકે ડમ્પર ઉભું રખાવી સાયકલ સવારને બચાવ્યો, સદનસીબે જાનહાની ટળી. સિદ્ધપુરમાં પણ રિક્ષા અને સાયકલ વચ્ચે અકસ્માત થયો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા.

Published on: August 03, 2025