કામચટકા Volcano Eruption: ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવામાન વિભાગની ચેતવણી.
કામચટકા Volcano Eruption: ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો, હવામાન વિભાગની ચેતવણી.
Published on: 03rd August, 2025

રશિયાના કામચટકામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ, 600 વર્ષે પહેલીવાર ક્રેશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો. Smithsonian સંસ્થા મુજબ છેલ્લે 1550માં ફાટ્યો હતો. નિષ્ણાતોના મતે, આ વિસ્ફોટ કામચટકા નજીકના ભૂકંપ સાથે સંબંધિત હોઈ શકે છે, જેના કારણે સુનામીની ચેતવણી અપાઈ. રશિયાના કટોકટી સેવા મંત્રાલયે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, જે વિમાનો માટે જોખમી છે. રાખનું વાદળ પેસિફિક મહાસાગર તરફ વધી રહ્યું છે.