Gujarat: ખાતર સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા Control Room શરૂ, કૃષિ મંત્રીની જરૂર મુજબ ખાતર ખરીદવા અપીલ.
Gujarat: ખાતર સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા Control Room શરૂ, કૃષિ મંત્રીની જરૂર મુજબ ખાતર ખરીદવા અપીલ.
Published on: 03rd August, 2025

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતર વિતરણ અંગે જણાવ્યું કે ખરીફ પાકોનું 61% વાવેતર વહેલું થયું. ખેડૂતોને યુરિયા, DAP, NPK ખાતર પૂરતો મળે એ માટે સરકાર સબસિડી આપે છે. ખાતરની સંગ્રહખોરી રોકવા અધિકારીની નિમણૂક કરાઈ છે. ખેડૂતોને જરૂર મુજબ ખાતર ખરીદવા અને સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરાયો છે. ફરિયાદ માટે રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ Control Room શરૂ કરાયા છે.