Delhi: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી શકે છે.
Delhi: 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી શકે છે.
Published on: 03rd August, 2025

એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવી શકે છે. Finance Ministry એ "યોગ્ય સમયે" જાહેરાત કરવાનું કહ્યું છે. 8th Pay Commission પોતાની ભલામણો સમયમર્યાદા મુજબ રજૂ થશે. 1 જાન્યુઆરી, 2026થી નવુ પગાર પંચ લાગુ થવાની શક્યતા છે. આ પગાર પંચથી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારાઓ થશે. કર્મચારીઓ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.