અંકલેશ્વર: વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું કરુણ મોત.
Published on: 03rd August, 2025
Bharuch News: અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માતમાં, બ્રિજ પર ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું. વડોદરાના કુલદીપસિંહ પોનીયા નામના ડ્રાઈવરનો ટેમ્પો National Highway 48 પર કન્ટેનર સાથે અથડાયો.

Published on: August 03, 2025